છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરના રોડ, મુખ્ય બજાર અને રોડની સફાઈ કરવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરના રોડ, મુખ્ય બજાર અને રોડની સફાઈ કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને શહેરીજનો જોડાયા હતા. લગભગ એક ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો અને તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here