છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર ગામે વન કુટીર પાસે અજગર જોવા મળતા લોકટોળા ઉમટયા…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

મળતી માહિતી અનુસાર જેતપુર પાવી વન કુટીર પાસે અવર જવર હોવાથી સાંજના સુમારે લગભગ 6 થી 8 ફુટ લાંબો મહાકાય અજગર જોવા મળતા. રોડ પર આવતા જતા લોકો મહાકાય અજગર ને એક જોઈ વખત તો ભયભીત બની બુમાબુમ કરવા લાગ્યા હતા, પરંતુ અજગરની વાત વાયુવેગે પ્રસરાતાં રોડ રસ્તા પર અવર જવર કરતા લોકો સહિત આજુબાજુ રહેતા રહીશો પણ ભીડ સ્વરૂપે અજગરને જોવા ટોળે વળ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here