ઘોઘંબાના પાલ્લા ગામે આયુષ્ય માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો..

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજ રોજ ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામ ખાતે પંચાયત આરોગ્ય મેળો યોજાયો હતો, આ આરોગ્ય મેળાનું આયોજન H W C પાલ્લા આરોગ્ય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક ઓ પી ડી સાથે નિદાન અને સારવાર કરવામાં થકી લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી તેમજ બીના ચેપીરોગોનું સ્કીનીગ તથા યોગા અને વેલનેસ સેન્ટર તથા આયુષ્ય માન ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ગામના લોકો ભેગા થયા અને ગામના વડીલો તથા આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ઘોઘંબા તાલુકાના પ્રમુખ મકરાણી મુઝફ્ફર અલી તથા મોઇન અલીએ હાજરી આપી લોકોને મદદરૂપ થયા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here