ગોધરા એલ.સી.બી. પોલીસે કંકુથાંભલા ગામે હોળી ચકલા પાસે ખુલ્લી જગ્યામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ – છ જુગારીયાઓને પકડી પાડ્યા…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પોલીસ સૂત્રો થકી મળતી માહિતી મુજબ જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા તાલુકાના કંકુથાભલા ગામના હોળી ચક્લા ફળીયામા રહેતો સંજયભાઈ બળવંતભાઈ ગણાવા નાનો કેટલાક માણસો ભેગા કરી તેના આર્થીક લાભ મેળવવા સારૂ કંકુથાંભલા હોળી ચકલા પાસે ખુલ્લામાં પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવુતી ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. તથા ડૉ . એમ.એમ.ઠાકોર પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) મુકેશગીરી જીવનગીરી ગોસાઇ રહે . સંસ્કૃતીવિલા મકાન ૬૦ ગોવીંદી તા.ગોધરા ( ૨ ) સંજયભાઈ રાજુભાઇ નિનામા રહે . પરવડી પાલનપુર પાટિયા તા . ગોધરા ( ૩ ) રિતેશભાઇ ચિમનભાઈ બારીચા રહે . ગોવીંદી બારીયા ફળીચુ તા.ગોધરા ( ૪ ) લાલાભાઈ રયજીભાઈ ભીલ રહે . કાથુડી નિશાળ ફળીયુ તા.ગોધરા ( ૫ ) જયેશભાઇ ચંદ્રસિંહ ગણાવા રહે . કંકુથાભલા તળાવળિયુ તા.ગોધરા ( ૬ ) પંકજકુમાર સામતસિંહ બારીયા રહે . કાથુડી પાદરડી ફળીયુ તા.ગોધરા ( ૭ ) રાકેશભાઇ જયતીભાઇ પરમાર રહે . કંકુથાભલા તળાવ ફળીયુ તા.ગોધરા નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here