એમ જી એસ હાઇસ્કુલ નાં એસપીસી કેડેટ દ્વારા હાલોલ ખાતે નર્સરી ની મુલાકાત કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સુરક્ષા સોસાયટી અંતર્ગત રચના કરવામાં આવેલ એસ પી સી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ ની એમ.જી.એસ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ગુરૂવારના રોજ હાલોલ ખાતે આવેલ નર્સરી ની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીઓને ફૂલ છોડ વિશેની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાલોલ પોલીસ સ્ટેશનના લક્ષ્મીબેન તેમજ એમજીએસ હાઇસ્કુલ ના ગોપીબેન હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here