એકતાનગર પ્રતાપનગર દોડતી ટ્રેનના ટકકરે 12 થી 13 વર્ષીય માશૂમનું મોત

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડજ ગામની સીમમાં પસાર થતી રેલવે લાઈન નજીક થી પસાર થતા 13 વર્ષીય માસૂમ બાળક મોતને ભેટ્યો

એકતાનગરથી પ્રતાપનગર જતી પુર ઝડપે ચાલતી ટ્રેને 13 વર્ષીય માસુમને અડફેટે લીધો

સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી

રેલ્વે પોલીસ સહિત ડભોઇ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પી.એમ અર્થે રેફરલ હોસ્પિટલ લવાયો

13 વર્ષીય રેહાણ મકબુલશા દીવાન ને ટ્રેને લીધો અડફેટે

માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here