આજરોજ સાણંદ એસટી ડેપોમાં નિવૃત્તિ સમારંભ યોજાયો

સાણંદ, (અમદાવાદ) સકીલ બલોચ :-

આજે તા ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સાણંદ ડેપો માં ફરજ બજાવતા ડ્રાઈવર ધીરુભાઈ બગડા ને ડેપો માંથી નિવૃત્તિ આપવામા આવી તેમનું પાછળ નું જીવન સરસ જાય આ કાર્યક્રમ માં એસ ટી ડેપો મેનેજર એચ એચ સોલંકી તથા tc મુકેશભાઈ વાઘેલા જે એ હિતેષભાઇ રાઠોડ અને પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા બરવાળા હાજર રહી કાર્યક્રમ કર્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here