અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ. એ. સિદ્દીક સાહેબે સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ. એ. સિદ્દીક સાહેબશ્રી સખી વન સ્ટોપ સેન્ટર માં મુલાકાત લીધેલ અને સેન્ટર ખાતે આવતા કેસો વિશે ચર્ચા કરેલ અને જરુરી માર્ગદર્શન આપેલ તથા આજ રોજ મહિલા અને બાળ અધિકારી શ્રી ધ્વારા કર્મચારીઓની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કર્મચારીઓએ માસ દરમ્યાન કરેલ કામગીરી ની ચર્ચા કરવામાં આવેલ તેમજ વધુ માં વધુ પ્રચાર પ્રસાર કરવા તેમજ વધુ ને વધુ મહિલાઓ સેન્ટર નો લાભ લઇ સકે મહિલાઓને સેન્ટર ધ્વારા આપવામાં આવતી સેવાઓ પૂરી પાડવામાં આવે તેમજ જરૂરી સલાહ સુચન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here