અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈ.જીનું ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી)વસીમ શેખ :-

ગાંધીનગર રેન્જના આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ એ અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું હતું

તેમજ તેમની ઉપસ્થિતિમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેન્જ આઇજી એ પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓનું સંબોધ્યા હતા

અરવલ્લી જિલ્લા એસપી કચેરી ખાતે લોક દરબારમાં મેઘરજ ધનસુરા બાયડ મોડાસાના અગ્રણીઓ ની રજૂઆતો સાંભળી અને ઉત્તર આપ્યા હતા

જિલ્લા પોલીસવડા સૈફાલી બરવાલ. ડીવાયએસપી કે. જે ચૌધરી અને અન્ય પોલીસ અધિકારીઓ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here