અરવલ્લી જિલ્લાના ડેમાઈ ઇન્દિરા નગર -વણઝારા વાસ 50થી વધારે લોકોનું રેસ્કયયું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ડેમાઈ ઇન્દિરા નગર -વણઝારા વાસ 50થી વધારે લોકોનું રેસ્કયયું મોડાસા ફાયર વિભાગ દ્વારા પૂરું કરવામાં આવેલ છે.નદી ના બીજા ભાગ માં ફસાયેલ લોકો નું રેસ્ક્યુ માટે ટીમની કામગીરી શરુ

ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ,પાટણ અને મહેસાણા જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here