આણંદ ખાતેના હાડગુડ ગામે એસ કે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હુસેની ટિફિન સેવા દ્વારા ચાલુ વર્ષે હજજે બયતુલ્લા જતા હાજી હજિયાણીઓ માટે એક તરબીયત તાલીમ તથા રિયાલ વિતરણ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ

આણંદ,મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

આણંદ જિલ્લા ના જેટલા હાજી હજીયાણી ઓનો હજ 2023 મા નંમ્બર લાગેલા છે તેઓ માટે હજ તરબીયત કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ આણંદ જિલ્લા ના જેટલા હાજી હજીયાણીઓ હાજર રહેલ જેમાં હજ નિષ્ણાતો દ્વારા થિયરીકલ તથા પ્રેક્ટિકલ રીતે હજ અંગેની તાલીમ આપવામા આવેલ હતી આ પોગ્રામને સફળ બનાવા હાજર રહેલા એસકે ગ્રુપ ના પ્રમુખ સૈયદ મુસ્તાક તથા વસીમ સૈયદ હુસેની ટિફિન સેવા બેમ્બર તાલુકા પંચાયત સભ્ય ખલીલ એમદ તથા રિઝવાન સૈયદ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here