સિદ્ધપુરમા સિવિલ હોસ્પિટલ અને વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સિદ્ધપુર,(પંચમહાલ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આવેલ સુરભી આર્કેડ ના કમ્પાઉન્ડમાં સિવિલ હોસ્પિટલ અને વિવિધ સેવાકીય સંગઠનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. ગોહીલ(નવકાર આંખની હોસ્પિટલ),સુરભી આર્કેડના વેપારીઓ,અતુલ મેડિકલ એજેંસી,ઉમા પેથોલોજી એન્ડ લેબોરેટરી,સ્પંદન ગ્રુપ સહિત શહેરનાં વેપારીવર્ગ અને ઉત્સાહી યુવાનોએ ઉમળકાભેર ભગલઈ 34 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here