શામળાજી પોલીસ સ્ટેશનના છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા આરોપીને આશ્રમ ચોકડી રોડ ઉપરથી પકડી પાડતી રેન્જલેવલની નાસતા ફરતાટીમ -૧ તથા જીલ્લા પેરોલફર્લો સ્ક્વોડ

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી મોડાસા તથા શ્રી. કે જે ચૌયરી ના.પો.અધિ મોડાસા વિભાગ મોડાસા તથા શ્રી.કે.ડી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. શાખા અરવલ્લી મોડાસાનાઓએ જીલ્લાના તથા રાજયના તેમજ આંતર રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ આપેલ સુચના અને માર્ગ દર્શન અન્વયે
ગઇ તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ અમારી સુચના અનવ્યે એ એસ.આઇ કાન્તીભાઇ નગાભાઇ બ.નં.૮૫ પેરોલ ફર્લો સ્ક્વોડ મોડાસા અરવલ્લીનાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે મોડાસાથી શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીની વોચ તપાસમાં હતા તે દરમ્યારન એએસઆઇ કાનનીભાઇ નગાભાઇ બ.નં.૮૫ નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે નીચે જણાવેલ નામઠામવાળા આરોપીને શામળાજી આશ્રમ યોકડી રોડ ઉપરથી પકડી લઇ સી.આર.પી.સી. એકટ કલમ-૪૧ (૧) (આઈ) મુજબ અટક કરી આરોપીની આગળની ઘટતી કાર્યવાહી કરાવવા સારૂ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. અને સદર કામગીરી કરવામાં સફળતા મળેલ છે.

આરોપીનું નામ- અમિત સ/ઓફ દેવેન્દ્ર રૂપરામજી જાતે.ગરાસિયા ઉવ.૩૦ રહે.પાલદેવલ (કોલરા ફળા) તા.જી.ડુંગરપુર (રાજસ્થાન)

કામ કરનાર ટીમ –
(૧) એ.એસ.આઇ કાન્તીભાઇ નગાભાઇ બ.નં.૮૫ પેરોલ લો શાખા મોડાસા (૪) પો.કો મુકેશકમાર અમરાજી બ.નં.૪૮૪ (૫) ડા.પો.કો અજમેલજી સોનાજી બને ૪૯૯
(૨) અ.હે.કોન્સ શકિતકુમાર કાલીદાસ બ.નં.૨૮૯ (૩) આ.હે.કોન્સ મંગુભાઇ સોમાભાઇ બ.નં.૨૬૨
(કે.ડી.ગોહિલ ) I/C પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ મોડાસા જી.અરવલલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here