રામોલ હાથીજણ વોર્ડ ખાતે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ચોપડાનું વિતરણ

અમદાવાદ, કમર અલી સૈયદ :-

તા 18/06/2023 ના રોજ આયોજન નગર પુષ્પ હોમ્સ રામોલ હાથીજણ વોર્ડ ખાતે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિત સિંહ ગોહીલ, રોહનભાઈ ગુપ્તા ,બ્લવત ગડવી હિંમતસિંહ પટેલ, લોક સેવાના પ્રમુખ ગીતાબેનપટેલ પ્રકાશભાઇ મકવાણા, મનીષભાઈ દોસી, સજયભાઈ ગડવી,, હુસેનભાઇ મલેક, એને મોટી સંખ્યા માં વિદ્યાર્થી એને વાલીઓ ઉપત્સિત રહ્યા હતા ગુજરાત લોક સેવા ટ્રસ્ટના પ્રમુખે અને શક્તિસિંહ ગોહિલે શિક્ષણ વિશે માહીતગાર કર્યા હતા આમ આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here