રાજપીપળા નગર સહિત સમગ્ર પંથકમાં મોડી રાત્રે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજરોજ સમગ્ર દિવસ દરમ્યાન રાજપીપળા નગર સહિત ના પંથક માં વરસાદી માહોલ જામ્યો હતો, સુરજ દાદા વાદળો વચ્ચે સંતા કૂકડી કરતા નજરે પડ્યા હતા ત્યારે મોડી રાત્રે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણ માં ગરમી થી રાહત અનુભવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here