રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે બાયોડીજલનો મોટાપાયે જથ્થો પકડાયો.. એસઓજીની સરાહનીય કામગીરી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ રૂરલ SOG બ્રાન્ચ નો દરોડો ગેરકાયદેસર બાયોડિઝલ બનાવવાની ફેકટરી માં પાડ્યો દરોડો
સૌરાષ્ટ્ર નો મોટાપાયે જથ્થા પર રાજકોટ ગ્રામ્ય SOG એ કરી રેડ રેડ દરમિયાન
75 હજાર લીટર જેટલો ગેરકાયદેસર બાયોડિઝલ પકડી પાડવામાં આવ્યું

લાખોના મુદ્દામાલ સાથે 2 વ્યક્તિ ને ઝડપી પાડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here