મોડાસા રૂરલ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 38,650 નો મુદ્દા માલ જપ્ત કર્યો..

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા રૂરલ પી.આઇ. આઈ એસ. પરમાર ના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જીતસિંહ. પોલીસ કોસ્ટેબલ નરેન્દ્રસિંહ મોદરદાન. પોલીસ કોન્સ્ટેબલ નવીનભાઈ ચંદુભાઈ મોડાસા રૂલર પોલીસ સ્ટેશન અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ 38,650 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

મોડાસાની પેલેટ ચોકડી પાસે 28. 6. 2023 ના રોજ એકલ્વયુ સોસાયટીના મકાનમાંથી નળ જેવી એસેસરીઝ ની ચોરી કરી હતી.

તેમજ મોડાસા ટાઉન વિસ્તારના તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં બે માસ અગાઉ ચોરી કર્યાનું આરોપી ભરતભાઈ ઉર્ફે સોમો નિકેશભાઈ સોલંકી રહેવાસી તાલુકા. મોડાસા. જિલ્લા અરવલ્લી એ કબુલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here