બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વહેલી સવારથી
જરમર જરમર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને બોડેલી તેમજ બોડેલી તાલુકામાં ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં આજે હવામાન ખાતાની આગાહી મુજબ મેધ મહેર થઈ હતી બોડેલી નગરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળી વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા બોડેલી નગરમાં આવેલ ગરબી ચોક રેલ્વે ગળનાળા મા પાણી ભરાયા બોડેલી મા અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો વરસાદ થોડો વિરામ લેતા ગળનાળા ના પાની ઓસર્યા હતા ત્યારે બોડેલી નગરમાં મેઘ મહેર થતાં ગરમીમાંથી રાહત મળી હતી.