મોડાસા ટાઉન પી.આઈ. એનજી ગોહીલની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

ગાંધીનગર ખાતે બદલી થતાં મોડાસા ટાઉન પોલીસ ની ટીમ એલ.સી.બી અને એસ.ઓ.જી ની પોલીસ ટીમ શાથે ડી.વાય.એસ.પી.ભરતભાઈ બસીયા અને સી.પી.વાધેલા એ ઉપસ્થિત રહી પુષ્પ ગુચ્છ આપી વિદાય સમારંભ યોજાયો.

પી.આઈ.એન.જી.ગોહીલે પોલીસ સ્ટાફ એ ફરજ દરમ્યાન શાથ સહકાર આપવા બદલ આભાર માન્યો

બઢતી અને બદલી સરકારી કર્મચારી માટે ફરજ નો એક ભાગ હોય છે

છતાંય નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ગોહીલ મેડમ બહુમાન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here