ભાજપના સી.આર. પાટીલના અધ્યક્ષ નડિયાદ ખાતે ખેડા જિલ્લાનું ભવ્ય બાઇક રેલી અને સ્નેહ મિલન સમારોહ યોજાયો…

તારાપુર,(આણંદ) મહમંદ રફિક જે દિવાન :-

તારાપુર: તાજેતરમાં નડિયાદ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું અને આયોજનને સફળ બનાવ્યું હતું. આ અભૂતપૂર્વ પ્રેમ અને સ્વાગત બદલ સર્વે પ્રજાજનોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રભારી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધનભાઇ ઝાડફિયાજી, પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ, જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા સહ પ્રભારી શકુંતલાબેન મહેતા, ધારાસભ્ય માતર કેસરીસિંહ, બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ વિમલભાઈ ઉપાધ્યાય, પૂ.સાંસદ ડો. કે.ડી.જેસ્વાણી, અમુલ ડેરી ચેરમેન રામસિંહ પરમાર, અગ્રણી ભારતસિંહ પરમાર, યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આઈ.ટી.સેલ. ઇન્ચાર્જ નિખિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદાર મોરચાના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. જે તસવીર માં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here