બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવા માગણી

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી ને નગરપાલિકા નો દરજ્જો આપવા માગણી બોડેલી ને નગરપાલિકા નો દરજ્જો આપવા માટે વર્ષો અગાઉ આગેવાનોએ લડત ઉપાડી હતી તે લડત હવે આમ આદમી પાર્ટી ઉપાડી લીધી છે ત્યારેબોડેલી સેવા સદન ખાતે શ્રી નાયબ કલેક્ટર શ્રી ને બોડેલી નગરપાલિકા બનાવવા માટે આમ આદમી પાર્ટી ના આગેવાનો એ આવેદનપત્ર આપ્યુ હતુ આમ આદમી પાર્ટી ના જીલ્લા અને તાલુકા હોદ્દેદારો એ આપણે આવેદનપત્ર મુજબ છોટા ઉદેપુર જિલ્લા મા બોડેલી તાલુકા મથક અતી વિકસીત નગર હોય તો બોડેલી ને વઘુ વિકાસ અર્થ બોડેલી નગર પાલિકા નો દરજ્જો આપવા હવે આવશ્યક છે ૨૦૧૧ મા તાતકાલીક વડોદરા જીલ્લા પંચાયત દ્વારા અંગેનો ઠરાવ થય ચુકયો છે ત્યાર રાજકય દષટી એ નહીં જોતા માત્ર વિકાસ ને ધ્યાન લેતા આપ દ્વારા નગર પાલિકા નૂ સ્ટેટસ મળે તે હેતુ બોડેલી માટે વષો પહેલા આગેવાનો જે લડત ઉપાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here