બોડેલી નવીન તયાર થયેલ કોર્ટે બિલ્ડીંગના ગ્રાઉન્ડ પર વિશ્વ પૃથ્વી દિવસના નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિશ્વ પૃથ્વી દિવસના નિમિત્તે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું બોડેલી નવીન તયાર થયેલ કોર્ટે બિલ્ડીંગ ગ્રાઉન્ડ મા વૃક્ષારોપણનું આયોજન જેમાં બોડેલી ના બીજા એડી.ડિસ્ટ્રીક્ટ જજ અંદલીપ તિવારી સાહેબ તેમજ બોડેલી ના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આશુતોષ રાજ પાઠક સાહેબ તેમજ બોડેલી ના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ આકાશ વર્મા સાહેબ,ની અધ્યક્ષ સ્થાને સફળ કાર્યક્રમ રહેલો જેમાં બોડેલી વકીલ મંડળ સિનિયર તેમજ જૂનિયર વકીલ શ્રી ઓ, કોર્ટ સ્ટાફ તેમજ ફોરેસ્ટના જવાનો તેમજ બોડેલી પોલીસના જવાનો તમામ હાજર રહી વૃક્ષારોપણ કરી સફળ કાર્યક્રમ થયેલો હતો બોડેલી નવીન તયાર થયેલ કોર્ટે બિલ્ડીંગ ના ગ્રાઉન્ડ પર વિશ્વ પૃથ્વી દિવસના નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here