પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલ જમે.કેર. એપ્લાયન્સી કંપનીમાંથી થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ડીટેક્ટ કયો…

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધધક્ષકશ્રી ડૉ. લીનાપાટીલ સાહેબ નાઓએ પોલીસ ઈન્સપેક્ટરશ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હતી.
જેસુચના અને માર્ગદર્શન મુજબ શ્રી કે.પી.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી માહીતી મળલે કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલ જમે.કેર.એપ્લાયન્સી કંપનીમાંથી ચાર વોશીંગ મશીનો તથા એક રેફ્રીજરેટરની ચોરી થયેલ તે ચોરી કરવામાં નીતીન ઉર્ફે નીતીયો બળવંતભાઇ પરમાર રહે. આનંદપુરા નવી નગરી તા.હાલોલ નાઓની સંડોવણી હોય અને જે મુદ્દામાલ તેના ઘરમાં સંતાડી રાખી વેચવા માટે ગ્રાહકની શોધમાં ર્ફરે છે તેવી મળેલ બાતમી આધારે. શ્રી આઈ.એ.ધસસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાર્ફના માણસો સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઈ ખાત્રી તપાસ કરતા નીતીન ઉર્ફેનીતીયો બળવંતભાઇ પરમાર નાનો હાજર મળી આવલે અને તેના ઘરમાંથી ઉપરોક્ત ચોરી માંગયેલ નીચે મુજબનો મદ્દુામાલ મળી આવેલ છે.

(૧) રેફ્રીજરેટરો નંગ-૨ કી.રૂ.૧૯,૦૦૦/-
(૨) વોશીંગ મશીનો નંગ-૪ કી.રૂ.૩૬,૦૦૦/

પકડાયેલ આરોપીઓ:-
નીતીન ઉર્ફેનીતીયો બળવંતભાઇ પરમાર રહે. આનંદપુરા નવી નગરી તા.હાલોલ જી.પંચમહાલ.
પકડવાના બાકી આરોપીઓ:-
(૧) દેવેન્રભાઇ ઉર્ફેધવજય કેશરીભાઇ સોલંકી રહે.આનંદપુરા તા.હાલોલ જી.પંચમહાલ.
(૨) કીરણભાઇ ઉર્ફેબુચીયો મંગળધસંહ પરમાર રહે. આનંદપુરા તા.હાલોલ જી.પંચમહાલ.
(૩) સુધનલભાઇ ઈશ્વરભાઇ નાયક રહે. આનંદપુરા તા.હાલોલ જી.પંચમહાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here