ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલનું બહુમાન કરાયું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આરોગ્ય મંત્રી ની સેવાઓને બિરદાવી માનવ સેવા યુવક મંડળ

ધોરાજી ની માનવસેવા યુવક મંડળ દ્વારા ધોરાજી ની સરકારી હોસ્પિટલ માં અનેક સુવિધાઓ નો વધારો થયેલ છે. જેમા આધુનિક ડાયાલિસીસ સેન્ટર, RTPCR લેબ, ઓક્સિજન પ્લાન્ટ, ગાયનેક વોર્ડ, કોરોના વોર્ડ ફીઝીયો થેરાપી, ચક્ષુદાન, આધુનિક લેબોરેટરી, સહિત ની સુવિધા એ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ કામગીરી કરવામાં આવી છે. તેના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી રૂષીકેશભાઈ પટેલ નું માનવ સેવા યુવક મંડળ ના પ્રમુખ ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા શાલ ઓઢાડી ને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરેલ હતા આ તકે ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ખાસ હાજર રહેલ હતા અને હોસ્પિટલ માં ધટતા નિષ્ણાંત ડૉક્ટર ની જગ્યા ભરવા સહીત ની રજુઆત કરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here