ડીસા મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્યો સાથે ઉમેદવારનો ઉમટ્યા…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજુ કરવા લોકોની ભીડ ઉમટી..

કોરોના ગાઈડલાઈન ના ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું..

ઉમેદવારો પણ માસ્ક પહેર્યા વગર ફોર્મ ભરતાં દેખાયાં..

ઉમેદવારો સાથે ટેકેદારો સાથે મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડમાં વાહનોનાં લાબી લાઈનો લાગી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here