ડીસામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે ગોળના નામે ઝેર…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા નુ ડીસા શહેર બન્યું અખાદ્ય ગોળ નુ એપીસન્ટર

ગુજરાતમા ગમે ત્યારે લઠાકાંડ સર્જાય છે ત્યારે આ વખતે ડીસા તાલુકામાં લઠાકાંડ સર્જાય તો નવાઈ નહિ

આ અખાદ્ય ગોળ (રસકટ) નો મોટાભાગે ઉપયોગ દેશી દારૂ બનાવવા મા થાય છે

ડિસાની જૂની શાકમાર્કેટ આવેલ એક દુકાનમાં મોટા પાયે આ ગોળ નુ વેચાણ થઈ રહ્યું છે પણ આ વેપારી રાજકીય વગ ધરાવતા હોય તેના ઉપર તંત્ર મહેરબાન હોય એવું લાગી રહ્યું છે

આ વેપારી ઉપર ક્યાં રાજકીય આગેવાન નો હાથ છે તેનો પણ હવે પર્દાફાશ થશે

નશાબદી અને આબાદકારી ખાતા ના કેહવા મુજબ ડીસા મા કોઇ પણ વેપારીને આ અખાદ્ય ગોળ વેચવાનું લાઇસન્સ કે પરવાનો આપવામાં આવેલ નથી તો તંત્ર કેમ આ વેપારી ઉપર કોઇ કાર્યવાહી કરતું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here