નસવાડી mgvcl નજીક ઝાડ સાથે ઈકો ગાડી અથડાતા સર્જાયો અકસ્માત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી એમ જી વી સી એલ નજીક એક ઝાડ સાથે ઈકો ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પેસેન્જર ભરીને જતા ઈકો ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી જે ઘટના બનતાની સાથેજ લોકટોળા ભેગા થયા હતા અને કાર ચાલક પુર ઝડપે આવતા ઝાડ સાથે અથડાઈ હતી કારમાં સવાર ત્રણ કોલેજીયન વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પોહચી હતી અને એ સવાર વિદ્યાર્થીઓ ને નસવાડી સામુહિલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here