ખંભાત ખાતે નવનિર્મિત શ્રીજી ડેન્ટલ & મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત ગણ તથા આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું

ખંભાત,(આણંદ) રાહિબશા દિવાન :-

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ખંભાત ખાતે નવનિિર્મત શ્રીજી ડેન્ટલ એનડ મિલ્ટસપેશયાલીટી હોસ્પિટલ ના લોકાર્પણ સ્વામીનારાયણ સંપ્રદાય નાં સંત ગણ તથા આણંદ લોક સભા ના સાંસદ મિતેષ ભાઈ પટેલ વરદ હસ્તે કરવામાં આવ્યું સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ હોસ્પિટલ ના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેનેજમેન્ટ ને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here