કાલોલ તાલુકાના ડેરોલગામ ગામ ખાતે ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતાં મોત.

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કડાકા ભડાકા સાથે વીજળી તૂટી પડતાં ખેતરમાં કામ કરતા યુવક યોગેશકુમાર રમેશભાઈને પટેલ ઉ. V. 45 નુ ગંભીર રીતે દાઝી જવાથી સારવાર મળે તે પહેલા મોત થતાં યુવકના પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક પોતાના પરિવારમાં પત્ની અને દશ વર્ષથી નાના ત્રણ સંતાનોને છોડી જતા પરિવારને માથે વાસ્તવિક રીતે આભ ફાટ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here