તારાપુર અમન લઘુમતી હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

તારાપુર, (આણંદ) મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

આ પ્રસંગે અમન શાળા ના પ્રમુખ ઈરફાનભાઈ મુખ્ય મહેમાન જમીર ભાઈ દવાવાલા મુનાફ દવાવાળા ઉપ પ્રમુખ યાસીન ભાઇ વકીલ.હનીફ ગુલશન અ.સમદ પાનવાળા હાફેજ સલીમ મહમંદ રફીક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર અને પત્રકાર આરીફ હાજી નેપાળા અસરફ વ્હોરા તથા શિક્ષણ ગણ વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ નુ સંચાલન શાળા ના આચાર્ય તથા શિક્ષણગણે કર્યુ હતુ
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ એ ૧૦ વરસ ના શાળા મા વીતેલા પોતાના અનુભવ ખુબ સરસ રીતે રજુ કર્યા હતા વિધાર્થીઓ એ નાત-નઝમ નાટક ગીતો રજુ કરીને પોગ્રામ ને સફળત બનાવ્યો હતો પધારેલ મહેમાનો એ વિધાર્થીઓ ને ભેટ સોગાદ આપી હતી
જમીર દવાવાલા તથા મુનાફ દવાવાલા એ સશાળા ને અનુલક્ષી ને સરસ વકતવ્ય રજુ કર્યુ હતુ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને સરસ પ્રોત્સાહન આપ્યું હતું.પધારેલ મહેમાનોનુ પુષ્પગુચછ થી સ્વાગત સન્માન શાળા ના ટ્રસ્ટીઓએ કર્યુ હતુ તથા શાળા મા રમોત્સવ મા જીતેલા તમામ બાળકો ને ઇનામ આપવામા આવ્યા હતા તથા ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ એ શાળા ને સ્મુર્તી રૂપે રોક્કડ રકમ આપી હતી.આભાર વિધિ શકિલ સાહેબે કરી હતી આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here