બોડેલી નગરમાં વગર વાવાઝોડા કે વરસાદે લાઈટ જતા નગરજનોમાં રોષ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી નગરમાં વગર વાવાઝોડા કે વરસાદે લાઈટ જતા બોડેલી નગરજનોમાં રોષ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં છેલ્લા દસ દિવસથી અનિયમિત લાઈટ આવતી જતી હોવાથી બોડેલી નગરજનો ફરી આજે બોડેલી સબ સ્ટેશનમાં આવીને હલાબોલ કરીને રોશ ઠાલવ્યો હતો સાંજના સાત વાગ્યા પછી લાઈટ ગઈ હતી અને રાત્રિના 11 વાગ્યા સુધી ના આવતા બોડેલી તેમજ આજુબાજુ સોસાયટીના તેમજ અન્ય વિસ્તાર નાનગરજનો મોટી સંખ્યા મા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બોડેલી મધ્ય ગુજરાત વીજ સ્ટેશનમાં આવીને રજૂઆત કરી અને ભા રે હોબાળો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here