અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રદેશ મંત્રીએ લીધી એસ.પી શ્રી બનાસકાંઠાની શુભેચ્છા મુલાકાત…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાટણ જિલ્લામાં લોકચાહના મેળવનાર પોલીસ એસ.પી શ્રી અક્ષયરાજ મકવાણાની બનાસકાંઠા જિલ્લામાં નિમણુક થતા ત્યારે બનાસકાંઠામાં પણ આનંદ છવાયો હતો આજ તારીખ ૦૯/૦૫/૨૦૨૨ ના રોજ અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ મંત્રી ડૉ.દેવેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની શુભેચ્છા મુલાકાત કરી હતી એસ.પી સાહેબ એ પણ ડૉ.દેવેન્દ્રભાઈ ચૌહાણની કામગીરી ને વખાણી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here