વાંચો! Friendship Day ના દિવસે મિત્રતા પર ગુજરાતીમાં પ્રસિદ્ધ સુવિચાર

ભારતમાં દર વર્ષે ઑગષ્ટ મહિનાના પ્રથમ રવિવારના દિવસે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ(Friendship Day) મનાવવામાં આવે છે. જ્યારે વિશ્વ મિત્રતા દિવસ 30 જુલાઈના દિવસે મનાવવામાં આવે છે. ‘ફ્રેડશીપ ડે’ વિશ્વમાં વિવિધ દેશો અલગ-અલગ તારીખે પણ મનાવે છે.

સૌપ્રથમ ઇ.સ. 1958 માં પેરૂગ્વે નામના દેશે આંતરરાષ્ટ્રીય ફ્રેંડશીપ ડે નો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે 30 જુલાઈ તરીકે ‘વિશ્વ ફ્રેંડશીપ ડે’ નો પ્રથમ પ્રસ્તાવ વિશ્વ ફ્રેંડશીપ ક્રૂસેડ દ્વારા 1958 મુકવામાં આવ્યો હતો. આમ, યુ.એને 27 એપ્રિલ 2011 ની સામાન્ય સભામાં સત્તાવાર રીતે 30 જુલાઈને ‘વિશ્વ ફ્રેંડશીપ ડે’ જાહેર કર્યો.

કલમની સરકાર 2 ઓગાષ્ટ ‘આંતરરાષ્ટ્રીય ફ્રેંડશીપ ડે’ ના દિવસે જે ભારતમાં ઉજવાઇ રહ્યો છે તેના માટે કેટલાક પ્રસિદ્ધ ગુજરાતીમાં સુવિચાર રજૂ કરી રહી છે.

સૌ કોઈ પ્રસંગ હોય તો સાથે હોય છે…
પરંતુ એજ સાચો મિત્ર છે. જે દુઃખ હોય તો પણ સંગ હોય છે.

પ્રેમ, પૈસા, સત્તા, સસ્ત્ર અને સોનુ… એ માત્ર જીવનનો એક ભાગ છે પરંતુ એક સાચા મિત્રનો સહસાથ સંપૂર્ણ જીવન છે…

તમે કઈ જ ના બોલો અને જે ચહેરાનો ભાવ સમજી લે એ જ સાચો મિત્ર…બાકી બીજા બધાનું ચરિત્ર જાણે મુકબધીર ચિત્ર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here