૩૬મી નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીમાં પંચમહાલના યુવાનો જોડાયા….

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમની અમદાવાદ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના પંચમહાલ જિલ્લાના યુવાનો જોડાયા હતા. જિલ્લા સંયોજક પ્રગ્નેશ પટેલની આગેવાનીમાં જિલ્લામાંથી ૪૭૨ યુવાનોએ અમદાવાદ ખાતે હાજરી આપી હતી. ભૂતકાળમાં ગોધરા ખાતે પ્રધાનમંત્રીશ્રી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લુ મુકાયું હતું તેની યાદો સહિત ચર્ચા કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here