હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે ગતરોજ બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીની બોટલો ઝડપી પાડતી ગાંધીનગર વિજ્યુલન્સની ટીમ

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આવેલ રાણાવાસના રેણાક મકાનમાંથી વીજ લેન્સની ટીમે છાપો મારતા કોઈપણ પાસ મરમિત વગર પ્રતિબંધક વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિકની નાની બોટલો તથા બિયરના ટીન 1.35.360 તથા 500 રૂપિયાની કિંમતનો એક એક કીપેડ ફોન તથા એકટીવા ટુવિલર ચાવી સાથે જેનો રજીસ્ટ્રેશન નંબર gj 17 cf 0030 જેની કિંમત રૂપિયા 30,000 તથા jio કંપનીનું મીની ટ્રેક્ટર ટ્રોલા સાથે જેનું રજીસ્ટ્રેશન નંબર gj 17 ce 09 2 7 જેની કિંમત રૂપિયા ₹2,50,000 હોય તથા લાઈટ બિલ એક નંગ તથા પકડાયેલા આરોપીની અંગ જડતી માંથી રોકડ રકમ રૂપિયા 1810 જે કુલ કિંમત મળીને રૂપિયા 4,17,600 જપ્ત કરેલ.
સમગ્ર ગુજરાતમાં દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવતી સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને અંગત બાદમી મળેલ હોય કે બાસ્કા ગામ ખાતે રાણાવાસ ફળિયામાં રહેતા ઠાકોર યોગેશભાઈ ઉર્ફે અગન દેવ ચંદુભાઈ તથા તેઓનો નાનો ભાઈ બળવંત ચંદુભાઈ ઠાકોરનાઓ બંને જણા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ સારું મંગાવીને પોતાના રહેણાંક ઘરમાં રાખીને છૂટક વેચાણ કરતા હોય છે તેમજ બાસ્કાથી માંડ ચાર કિમી ના અંતરે આવેલ ગામ કોટા મહિનાની સીમમાં આવેલ તેઓના ખેતરમાં આવેલી 12 * 15 ની ઓરડીમાં જીઓ મીની ટ્રેક્ટર માં ખેંચી લાવીને સંગ્રહ કરતા હોય વિગેરે બાતમીના આધારે વિઝ્યુલેન્સ ની ટીમે રેડ પાડવા અંગેનું આયોજન કરેલ સદર જગ્યાએ રેડ કરવાની છે તેવી ચોક્કસ વાતની હકીકત અગાઉથી મળેલ હતી જે અંગે એ.એસ.આઇ રાકેશકુમાર અમૃત રાવ ના ઓને હાલોલ જતાં જરૂર ચોકડી પાસે એકઠા થઈને બાથમીની હકીકતથી વાકેફ કરી પણ જોને પ્રોહીબિશન અંગેની રેડ માં પંચ તરીકે સાથે હાજર રહેવા સમજ કરતા પંચોએ સ્વખુશી થી બાતમી વાળી જગ્યાએ રેડ કરવા રવાના થયેલ હતા.
વધુમાં બાસ્કા ખાતે આવીને તેઓએ વાતમી વાળા ઘરની જોડે દૂર વાહનો ધોભાવીને છૂટા છવાયા ચાલતા જઈ બાદની વાળા યોગેશભાઈ ચંદુભાઈ ઠાકોરના ઘર નજીક જઈ ખાતરી કરતા બાદમીની હકીકત વાળા રહેણાંક ઘર સામે એક ઈસમ મળી આવેલ જેને જે તે જગ્યાએ રોકી લીધેલ અને તેનો પોતાની ઓળખ આપતા તેનું નામ ઠામ તેણે પોતાનું નામ બળવંત ઉર્ફે બળો ચંદુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 રહે બાસ્કા રાણાવાસ તાલુકો હાલોલ જિલ્લા પંચમહાલનો હોવાનું જણાવેલ રહેણાંક ઘરમાં પંચો સાથે પ્રવેશતા ઘરની આગળ એક ઓસરી આવેલી છે જ્યાં પ્લાસ્ટિકની મીણિયાની થેલી મૂકેલી હતી જેમાં જોતા 8 નંગ બિયરના પતરા ના ટીન માઉન્ટેન 6000 બિયર મળી આવેલ જેથી આ ઝડપાયેલ આરોપી બળવંત ચંદુભાઈ પાસે તેના વેચાણ અંગે પાસ પરમિટ માંગતા તેની પાસે નથી તેવું તેણે જણાવેલ જેથી તેની અંગ જડતી કરતા તેના કિસ્સામાંથી રૂપિયા 1810 જે દારૂનો વેપાર હતો તથા એક નોકિયા કંપનીનો કીપેડ સીમ ડબલુ જેમાં જીઓ કંપનીનો સીમ હતો તથા તેના કિસ્સામાં એકટીવા સ્કૂટરની ચાવી રહેલ જે એકટીવા તેઓના જણાવ્યા મુજબ તેઓ ખેતરમાંથી દારૂની પેટીઓ તેની ઉપર લાવતા હોવાનું બહાર પડેલ જે કબજે લીધેલ છે જે એકટીવા બળવંત ઉર્ફે બળિયા ના નામે હોવાનું બહાર આવેલ હતું.
વધુમાં પાવાગઢની તળેટીમાંથી પસાર થનારી અને બાસ્કા ગામમાં રહીને પસાર થતી વિશ્વામિત્રી નદી જે વર્ષો પહેલા કલકલ વહેતી હતી જેમાં નીર ના કોઈ ઠેક ઠેકાણા નથી અને પોટલી બાજોએ પોટલીઓ અને દારૂના ક ક્વોટરની બોટલો થી તેને દુર્ગંધિત અને પ્રદૂષિત કરી નાખેલ હોય તેવું નજરે ચડી રહ્યું છે અને કોઈને કોઈ દારૂડિયો લથડીઓ ખાતો બાંધકાની બજારમાં નજરે ચડી રહેતો હોય છે વધુમાં આ દેશી અને વિદેશી દારૂનો વેપલો બાસ્કા ગામમાં હજુ તો કેટલીક જગ્યાએ થતું હશે તે એક નીસ ઉકેલ ભેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here