“‘સ્વચ્છ જેતપુર મિશન” અંતર્ગત ” જેતપુર ગામના બસ્ટેન્ડ – ફાટક વિસ્તારમાં ઘરે – ઘરે કચરાપેટીનું વિતરણ…

પાવી જેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-

રોજે રોજ જેતપુર ગ્રામ પંચાયતના સદશ્યો અને કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ વિનામુલ્યે આપવમાં આવશે ઘર દીઠ ૨ – ૨ કચરા પેટીઓ.
લારી – ગલ્લા અને કેબીનો મુકી રોજગારી મેળવતા નાના નાના વેપારીઓને પણ આપવામાં આવશે ૧-૧ કચરા પેટી. જેતપુર ગામના ૨૭૦૦ જેટલા મકાનોને ઘેરબેઠા વહેંચવામાં આવશે ૫૪૦૦ જેટલી કચરાપેટીઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here