શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આદિવાસી અસ્મિતા પર્વ શિબિરનો પ્રાંરભ કરાયો

ગોધરા, (પંચમહાલ) ડૉ. અપૂર્વ પાઠક :-

સ્વચ્છતા,સમાનતા અને બંધુત્વની સાથે આજે દેશભરમાં  એન.એસ.એસ વિભાગ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર

આગામી સમયમાં કેવડીયા ખાતે દેશનું ટ્રાઈબલ મ્યુઝિયમ બનશે જેથી આદિવાસી સમાજની સભ્યતા અને પરંપરાગત તથા રહેણી કહેણી વિશે આવનાર પેઢી જાણી શકશે

સરકારશ્રીએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર જનજાતિ સમાજના ગુમનામ નાયકોના મહિમાને ઉજાગર કર્યો

દેશભરમાં પ્રથમ વખત યુનિવર્સિટી ખાતે આદિવાસી પર્વની ઉજવણીમાં આઠ રાજ્યના ૧૮૮ વિદ્યાર્થીઓ આદિવાસી અસ્મિતાને નજીકથી જાણશે-ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here