વેરાવળ પોલીસ મથકના પીઆઈએ શાંતિ સમિતિની હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત મિટિંગ કરી

વેરાવળ, આરીફ દિવાન (મોરબી) :-

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના હોળી ધુળેટી અને સબે બરાત નિમિત્તે વેરાવળ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડી પરમાર ની અધ્યક્ષામાં વેરાવળ ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ની હાજરીમાં શાંતિ સમિતિ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોના મહામારી અંતર્ગત યોજવામાં આવી હતી જે શાંતિ સમિતિ મીટીંગ માં હાજર રહેલા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here