વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડતી કદવાલ પોલીસ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

આઇ.જી.શેખ.સાહે.કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીજન તથા સર્કલ પોલીસ ઈન્સ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમ । ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને કે.કે.સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેકટર કદવાલ પો રાન હેઠળ એક ટીમ બનાવી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચન કરેલ જે મુજબ કદવાલ પો ૪૨૨૦૭૨૨/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામનો નાસતા ફરતો અ લભાઈ બામણીયા,રહે.ધયાના બામણીયા ફળીયુ તા-કઠીવાડા જી-અલીરાજપુર (એમ.પી.) વિશે અગા । પોતાના ગામે હાજર હોય તેવી પાકી હકીકત અ.લો.ર. લક્ષ્મણભાઈ જેઠાભાઈ બ.ન.૧૮૬ નાઓને મ આધારે ધયાના ગામે જઈ તપાસ કરી પકડી પાડવામા આવેલ અને સદરી આરોપી ઉપરોકત ગુનામાલ

રોકત ગુન્હાના કામે અટક કરી આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. રતો આરોપી:- ભાવેશ ઉર્ફે ભાવસીંગભાઈ સલભાઈ બામણીયા,રહે.ધયાના બામણીયા ફળીયુ તા- કઠીવાડા જી-અલીરાજપુર (એમ.પી.)

-રનાર અધિકારી / કર્મચારી :- પો.સ.ઇ.કે.કે.સોલંકી, HC કાળુભાઈ મખાભાઈ, પ્રવિણસીંહ, PC અર્જુનભાઈ કલ્યાણભાઈ,LRPC લક્ષ્મણભાઈ જેઠાભાઈ, L ધીરૂભાઈ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here