વડોદરાના સુરસાગરમા શિવજીના હાથ પર મધપૂડાનો વાસ..

વડોદરા, ચારણ એસ વી (બોડેલી) :-

વડોદરા શહેરમાં મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં સ્થિત સુર્વણ જડિત ૧૧૧ ફુટ ઊંચાઈ વાળી મહાદેવ શિવજીની ની પ્રતિમા ઉપર મધમાખી નો પુડો ડાબા હાથમાં મધમાખી એ ઘર બનાવ્યું લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો વાયરલ થતાં વડોદરા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સુરસાગર પાસે આવી પહોંચ્યા હતા અને તેઓએ શિવજીની પ્રતિમા ઉપર બેઠેલું મધમાખી નો પુડો કેવી રીતે દૂર કરવું તેઓ વિચારી રહ્યા હતા વડોદરા ના સુરસાગર તળાવ ના મધ્યમાં આવેલ શિવજીની મૂર્તિ પર ડાબા હાથે મધપુડો બેસતા આ મધપુડો જોઈને વડોદરા વાસી આશ્ચર્ય મા મુકાયા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here