રાજકોટ : ધોરાજીમાં મિત્રના લગ્નમાં ગેસનો બોટલ અને તેલનો ડબ્બો આપી મિત્રોએ મિત્રતા નિભાવી…

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લા ના ધોરાજી મુકામે ભરત ભાઈ મુછડીયા ના મિત્ર ના લગ્ન પ્રસંગે નિમિતે લગ્ન માં મોંઘી ગિફ્ટ મા તેલ નો ડબ્બો તથા ગેસ નો બાટલો આપી પ્રસંગ સોભવ્યો તેમાં તેના પત્ની ગીતા બેન મુછડીયા નું કહેવાનું કે આથી વિસેસ ભેટ સુ હોય શકે હાલ ની પરિસ્થિતિ જોઈએ તો ગૃહુણી નું બજેટ વિખરાઈ ગયું છે મોંઘવારીએ માજા મુકી છે તો તેને સરકાર ને આપીલ કરી કે નાના વર્ગ ને મોંઘવારી માંથી થોડી રાહત આપે આમ કરીને ભરત ભાઈ મુછડીયા અને તેના પત્ની ગિતા બેન મુછડીયા એ સરકાર સામે આપીલ કરેલ મોંઘવારી માં થોડી રાહત મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here