રાજકોટ જીલ્લાના ધોરાજીમા પીવાના પાણીની મુખ્ય ટાંકીને જોડતી લાઈનમાં લિકેજને કારણે પાણીનો વેડફાટ…

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લાના ધોરાજીમા પાણીનો મેન ટાંકો આવેલ છે એ ટાંકી થકીજ આખા ધોરાજીમા પાણીનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે, પાણીની મેન લાઈનમાંથી છેલ્લા સાત મહીનાથી પાણીના ફુવારાની જેમ વેડફાઈ રહ્યું છે તેમછતાં તંત્રના પેટનુ પાણી હાલતુ જોવા મળતુ નથી આ લીકેજને કારણે અનેક લોકોના ધરો સુધી પાણી નહીં પોચતુ હોવાની લોક બૂમ ઉઠવા પામી છે. રોડ પર રેડાઈ રહેલા પાણીના લીકેજને લઈને સ્થાનિકો દ્વારા લેખીત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે તો પણ આ લીકેજ આજદિન સુધી બંધ કરવામા નથી આવતું..પ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here