રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પરની મહિલાઓ પીવાના પાણી પ્રશ્ને બની રણચંડી…

ધોરાજી,(રાહકોટ) રાજુભાઇ બગડા :-

ફરેણી રોડ પર ની મહિલાઓ એ બેડા સરઘસ કાઢી અને નગરપાલિકા એ પોહચી

મહિલાઓ એ નગરપાલિકા માં ચીફ ઓફિસર ની ચેમ્બર બહાર બેડા વગાડ્યા અને નગરપાલિકા વિરુદ્ધ નારા લગાવ્યા

મહિલાઓ એ ધારાસભ્ય લલિત વસોયા હાઈ હાઈ ના નારા લગાવ્યા

મહિલાઓ બેડા સરઘસ લઈ ને નગર પાલિકા એ પોહચતા ચીફ ઓફિસર ઑફિસ મૂકી ને નીકળી ગયા

મહિલાઓ નું આક્ષેપ કે વિસ્તાર ના લોકો નિયમિત વેરો ભરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here