રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મુખમંત્રીનું માનભેર સ્વાગત કરાયું….

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ધીમંતકુમાર વ્યાસ ,એસ.પી.શ્રી બલરામ મીણા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રી અને રાજય મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા ઉપલેટા ખાતે રજતતુલા સમારોહમાં ઉપસ્થિત થવા પધારતા હેલીપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here