મોરબીના મચ્છીમાં બંધુક કારતુસ સાથે બહેરૂપ ધારણ કરેલ ગબ્બર સિંહ કેમેરામાં કેદ!!!

મોરબી, આરીફ દીવાન :-

મોરબીમા આજે પણ બહુરૂપીનો દબદબો રહ્યો છે જેના ભાગરૂપે મૂળ અમદાવાદના અફઝલ ભાઈ મીર 2002 પછી ફરી મોરબીમાં પોતાની કળા નું પ્રદર્શન કરતા જોવા મળ્યા છે તેની ટૂંકી મુલાકાત મા એમને જણાવ્યું છે કે રોજે રોજ જુદા જુદા રૂપનું સિંગાર કરી લોકોને હસાવવાના પ્રયાસો કરી કળા પ્રદર્શન બહુરૂપી ના ભાગરૂપે લોકો સમક્ષ પ્રેસ કરી છીએ જેમાં મેરા નામ જોકર અલીફલેલા લેલા મજનુ આદિવાસી કયામત જિન આજ રોજ તારીખ 6 4 2023 ના રોજ મોરબી જુના બસ સ્ટેશન પાસે વિસ્તાર માં ફિલ્મ શોલે ફિલ્મના ગબ્બર સિંહ નું પાત્ર કરતા જોવા મળ્યા છે જે મૂળ અમદાવાદ સરખેજ વિસ્તારમાં રહે છે અને કલા આર્ટ બહુરૂપીના સ્વરૂપે પ્રદર્શન કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here