મોડાસા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર બુરહાન ભાઈ અને તેમની ટીમ દ્વારા કીડીયાદ સોસાયટી વિસ્તારમાં રોડનું કામકાજ ચાલુ કરાવવામાં આવ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજરોજ મોડાસા નગરના વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર બુરહાન ભાઈ અને તેમની ટીમ દ્વારા કીડીયાદ સોસાયટી વિસ્તાર માં રોડ નું કામકાજ ચાલુ કરાવવામાં આવ્યુ હતું, ચૂંટણી સમયે તેમના સ્ટાર પ્રચારક નઈમભાઈ મેઘરેજી દ્વારા આ રોડનું ત્યાંના રહીશોને વચન આપવામાં આવ્યું હતું…
ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 8 ના અસરગ્રસ્ત વિસ્તારમાં થી એક કીડીયાદ સોસાયટી છે જેનો રોડ પાછળની રસીદાબાદ, બસેરા, એલાયન્સ નગર, મરિયમ પાર્ક જેવી સોસાયટીઓ ને જોડે છે..
તમામ રહીશો એ નઈમભાઈ, બુરહાનભાઈ, લાલા ભાઈ અને અન્ય કોર્પોરેટરોનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here