મોડાસા નગર પાલિકા તંત્રની લાલિયા વાડી સામે આવી… વિદાયત પાક સોસાયટી

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

મોડાસા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 9 માં આવેલ સહારા સોસાયટી ની બાજુમાં વિદાયત પાક સોસાયટી આવેલી છે આ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાની પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગયેલ છે આ વિસ્તારમાં આજે વરસાદ પડતા ની સાથે જ કાદવ કીચડ તેમજ ચીકણી મળતી હોવાના કારણે અહીંયા થી પસાર થતા થ્રી વિલર .ટુવિલર વાહનો તેમજ અહીંયા થી પસાર થતા સામાન્ય માણસ અને નમાજી માણસો અને આ સોસાયટીના રહેવાસીઓ ને પસાર થવામાં ખૂબ જ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ વિસ્તારના કોર્પોરેટરો આ વિસ્તારની મુલાકાત લેતા નથી અને આ રસ્તા નું કામ કરવામાં આવતું નથી આ વિસ્તારના લોકો નગરપાલિકામાં મિલકત વેરો ભરે છે તેમ છતાં તેઓ ને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને આ વિસ્તારની ગ્રાન્ટ કયા પક્ષના લોકો ચાવ કરી જાય છે જેવા અનેક સવાલ નગરજનોમાં ઉપસી આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here