મોડાસા કસ્બા ખાતે બારગાહે બાલાપીર સરકારનો સંદલ શરીફ ઉર્સ ઉજવાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા કસ્બા ખાતે બારગાહે બાલાપીર સરકારનો સંદલ શરીફ ઉર્સ યોજાયો હતો જેમાં કસબાના આસપાસના વિસ્તારના લોકો હાજર રહ્યા હતા અને કસબા જમાત દ્વારા સંદલ શરીફનો આયોજન કરવામાં આવ્યો હતો સંદલ શરીફમાં ફાતેહા ખાની નિયાઝ નો પ્રોગ્રામ કર્યો હતો
અને ફુલોનીચાદર ચઢાવવામાં આવી હતી
અરવલ્લી હુસૈનીગ્રુપ તરફથી પણ ચાદર ચડાવવામાં આવી હતી
ફેઝાને બાલાપીર ગ્રુપ અને ફેઝૈ નિશાર યંગ ગ્રુપના મેમ્બર પણ હાજર રહ્યા હતા
(પાટણ વાળા) સૈયદ ફરીદ અહેમદ અને સુફિયાન સૈયદ કસ્બા મસ્જિદના હાફીજ મોલાના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here