મોડાસાની ઘાંચી હાઈસ્કૂલમાં ફેન્સી ડ્રેસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૨ ઘાંચી હાઈસ્કૂલ મોડાસામાં ફેન્સી ડ્રેસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિધાર્થીઓએ ફેન્સી ડ્રેસમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક, પાયલોટ, વકીલ, ડૉકટર, મિસ ઇન્ડિયા, પરી, અભિનેતા, અભિનેત્રી, એન્જિનિયર, આર્મી મેન & વિમેન, પોલીસમેન વગેરે બન્યા હતા.
આ કાર્યક્રમ શાળાના આચાર્ય આઇ.એ.કાઝી અને સોહિલ મલેક, કન્વીનર રિયાઝ બાયડીયા ના નેજા હેઠળ હબીબુરરહેમાન એફ. શેખ, મુસ્તકીમાબેન લીમડા, સાબલીયા સાહેબાન તથા તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here