મોડાસાના માલપુર રોડ ઉપરથી ચાર બાળાઓ મળી આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મૂળ તલોદની વતની છે,વારસમાં માત્ર બાપ ગરીબીમાં જીવે છે.

દીકરીઓને ફઈના ઘેર મૂકી હતી. ફઈ એ કાઢી મુકતા મોડાસાના માલપુર રોડે આવી પહોંચે હતી.

મોડાસાના સામાજિક કાર્યકર નિલેશભાઈ જોશી એ ચિલ્ડ્રન હોમ ચલાવતા સંચાલક સમીમ બેન બાકરોલીયાને ફોન કરી બોલાવી ચારે દીકરીઓને સોંપવામાં આવી.

સંચાલકે જણાવ્યું બાળાઓને તેના વાલી વારસો મળશે તો સોંપવામાં આવશે.

સી. ડબલ્યુ. સી ની કમિટિ 18 વર્ષની થાય ત્યાં સુધી સાચવશે.

હાલ રામ પાર્કમાં આવેલ ચિલ્ડ્રન હોમમાં ચારે દીકરીઓને રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here